બ્રેકીંગ ન્યૂઝ
2020/21 કોરોના બીમારી માં ગુજરાત ની દરેક સ્કૂલો ફક્ત ટ્યૂશન ફીસ લઇ શકે.. CBSE બોર્ડ,  ICSE બોર્ડ અથવા બીજા બોર્ડ માર્ચ માં ચાલુ થાય છે. જેનું એડમિશન ની પ્રક્રિયા ઑગસ્ટ થી ફેબ્રુઆરી માં થઇ ગયી છે. જેમાં બધી સ્કૂલો દ્વારા અલગ.. અલગ મથાળા હેઠળ ફીસ લઇ લીધી છે.. તે કાયદેસર બધી સ્કૂલો એ પાછી આપવી પડે.. આવી સ્કૂલો ની માહિતી આપ સ્કૂલ કોમ્પ્લેઇન માં ભરી આપ સપોર્ટ કરશો. તો આ બાબતે લીગલ કરી. ફીસ પાછી અપાવવા મારી સંસ્થા આવી કોરોના મહામારી માં આપની ફેમિલી ના બજેટ માં મદદ રૂપ થશે. નીચે ક્લિક કરી આપ ફીસ ને લગતી માહિતી ના ફોટા મોકલશો…

પોલખોલ ન્યુઝઅન્ય ખબર

નેશનલવધુ જુઓ

બિઝનેસવધુ જુઓ

ન્યુ એન્ટ્રી / 100 અબજ ડોલર નેટવર્થ ક્લબમાં ઝકરબર્ગની એન્ટ્રી; બન્યા વિશ્વના ત્રીજા સૌથી અમીર, મુકેશ અંબાણી ચોથા સ્થાને

ઇન્સ્ટાગ્રામ રીલ્સના લોન્ચિંગના બે દિવસમાં ઝકરબર્ગની નેટવર્થ રૂ. 56 હજાર કરોડ વધીબ્લૂમબર્ગની બિલિયોનેર યાદી મુજબ મુકેશ અંબાણીની નેટવર્થ 80.6 અબજ ડોલર થઇ દિવ્ય ભાસ્કરAug 08, ... વધુ જુઓ

RBI સર્વે / જુલાઈમાં લોકોએ બિનજરૂરી ખર્ચમાં 61.4% કાપ મુક્યો, લોકડાઉનમાં લોકોના ખર્ચમાં 43.2% જેટલો ઘટાડો થયો

કન્ઝ્યુમર કોન્ફિડેન્સ ઇન્ડેક્સ 53.8ના રેકોર્ડ નીચલા સ્તરે પહોચ્યોરિઝર્વ બેન્કે દેશના 13 મોટા શહેરોમાં જુલાઈ દરમિયાન સર્વે કર્યો દિવ્ય ભાસ્કરAug 07, 2020, 07:24 PM ISTઅમદાવાદ. રિઝર્વ ... વધુ જુઓ

સંભવિત ડીલ / ટિકટોક બાદ હવે માઈક્રોસોફ્ટની દેશી એપ શેરચેટ પર નજર, કરી શકે છે રૂ. 750 કરોડનું રોકાણ

જો આ ડીલ થઇ તો તે શેરચેટના કુલ વેલ્યુએશનના ત્રીજા ભાગની હશે દિવ્ય ભાસ્કરAug 07, 2020, 03:15 PM ISTનવી દિલ્હી. અમેરિકન ટેક જાયન્ટ માઇક્રોસોફ્ટ ટિકટોકની ... વધુ જુઓ