બ્રેકીંગ ન્યૂઝ

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં રેકોર્ડ બ્રેક નવા 778 કેસ અને 17 મોત, કુલ કેસ 37 હજારને પાર, મૃત્યુઆંક 1979 થયો

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં રેકોર્ડ બ્રેક નવા 778 કેસ અને 17 મોત, કુલ કેસ 37 હજારને પાર, મૃત્યુઆંક 1979 થયો


  • સુરતમાં 249, અમદાવાદમાં 187, વડોદરામાં 68, રાજકોટમાં 40, ગાંધીનગરમાં 18 કેસ
  • ભાવનગર, વલસાડમાં 21-21, ભરૂચમાં 15, કચ્છમાં 14, જૂનાગઢ, નવસારીમાં 13-13 કેસ
  • બનાસકાંઠામાં 12, ખેડા, સુરેન્દ્રનગરમાં 11-11, આણંદ, જામનગરમાં 10-10 કેસ
  • મહીસાગરમાં 7, દાહોદ, અમરેલીમાં 6-6, પાટણ, મોરબીમાં 5-5 કેસ
  • અરવલ્લી, પંચમહાલમાં 4-4, ગીર-સોમનાથ, તાપીમાં 3-3 કેસ
  • છોટાઉદેપુર, સાબરકાંઠામાં 2-2, બોટાદ, નર્મદા, દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ

દિવ્ય ભાસ્કર

Jul 07, 2020, 08:20 PM IST

અમદાવાદ. અનલોક અમલથી થાય બાદ રાજ્યમાં દરરોજ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 778 કેસ નોંધાયા છે. જ્યારે 17 દર્દીના મૃત્યુ થયા છે. સારી બાબત એ પણ છેકે 421 દર્દી કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યરસુધીમાં નોંધાયેલા કુલ કેસનો આંકડો 37636 થયો છે. જ્યારે મૃત્યુઆંક 1979એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 26744 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. 

રાજ્યમાં ક્યાં કેટલા કેસ અને મોત
નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો સુરતમાં 249, અમદાવાદમાં 187, વડોદરામાં 68, રાજકોટમાં 40,  ગાંધીનગરમાં 18, ભાવનગર, વલસાડમાં 21-21, ભરૂચમાં 15, કચ્છમાં 14, જૂનાગઢ, નવસારીમાં 13-13, બનાસકાંઠામાં 12, ખેડા, સુરેન્દ્રનગરમાં 11-11,  આણંદ, જામનગરમાં 10-10, મહીસાગરમાં 7, દાહોદ, અમરેલીમાં 6-6, પાટણ, મોરબીમાં 5-5, અરવલ્લી, પંચમહાલમાં 4-4, ગીર-સોમનાથ, તાપીમાં 3-3, છોટાઉદેપુર, સાબરકાંઠામાં 2-2,  બોટાદ, નર્મદા, દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં 17 મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદમાં 7, સુરતમાં 6, અરવલ્લીમાં 2, બનાસકાંઠા અને ખેડામાં 1-1 દર્દીના મૃત્યુ થયા છે.

4 દિવસથી રાજ્યમાં દરરોજ 700થી વધુ કેસ, અમદાવાદમાં 200થી ઓછા કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે 412(284)
31 મે 438 (299)
1 જૂન 423(314)
2 જૂન 415(279)
3 જૂન 485(290)
4 જૂન 492(291)
5 જૂન 510(324)
6 જૂન 498(289)
7 જૂન 480(318)
8 જૂન 477(346)
9 જૂન 470(331)
10 જૂન 510(343)
11 જૂન 513(330)
12 જૂન 495(327)
13 જૂન 517 (344)
14 જૂન 511(334)
15 જૂન 514(327)
16 જૂન 524(332)
17 જૂન 520(330)
18 જૂન 510(317)
19 જૂન 540(312)
20 જૂન 539 (306)
21 જૂન 580(273)
22 જૂન 563(314)
23 જૂન 549(235)
24 જૂન 572(215)
25 જૂન 577 (238)
26 જૂન 580(219)
27 જૂન 615(211)
28 જૂન 624(211)
29 જૂન 626(236)
30 જૂન 620(197)
1 જુલાઈ 675(215)
2 જુલાઈ 681(211)
3 જુલાઈ 687(204)
4 જુલાઈ 712(172)
5 જુલાઈ 725(177)
6 જુલાઈ 735(183)
7 જુલાઈ 778(187)

કુલ 37,636 દર્દી,1,979ના મોત અને  26,744 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 22,262 1,498 17,193
સુરત 6,458 192 4083
વડોદરા 2701 51 1897
ગાંધીનગર 754 32 559
ભાવનગર 394 13 193
બનાસકાંઠા 264 14 176
આણંદ 256 13 216
અરવલ્લી 233 24 190
રાજકોટ 470 12 158
મહેસાણા 344 12 164
પંચમહાલ 220 16 158
બોટાદ 105 3 69
મહીસાગર 161 2 118
પાટણ 254 17 137
ખેડા 228 13 144
સાબરકાંઠા 211 9 131
જામનગર 289 5 158
ભરૂચ 329 10 163
કચ્છ 209 6 110
દાહોદ 85 1 49
ગીર-સોમનાથ 94 1 51
છોટાઉદેપુર 66 2 50
વલસાડ 250 5 85
નર્મદા 96 0 88
દેવભૂમિ દ્વારકા 28 2 18
જૂનાગઢ 198 4 68
નવસારી 166 2 82
પોરબંદર 21 2 15
સુરેન્દ્રનગર 211 8 118
મોરબી 48 1 19
તાપી 28 0 8
ડાંગ 4 0 4
અમરેલી 111 8 48
અન્ય રાજ્ય 88 1 24
કુલ 37,636 1,979 26,744
CATEGORIES
TAGS