બ્રેકીંગ ન્યૂઝ

Category: નેશનલ

ચોમાસું / રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું આજે 48 તાલુકામાં 12 મિમિ સુધી વરસાદ, સૌથી વધુ વલસાડમાં નોધાયો
અમદાવાદ

ચોમાસું / રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું આજે 48 તાલુકામાં 12 મિમિ સુધી વરસાદ, સૌથી વધુ વલસાડમાં નોધાયો

ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ દોઢ ઈંચ જેટલો વરસાદ સુરતના ઉમરપાડામાં નોંધાયો દિવ્ય ભાસ્કરJul 09, 2020, 12:54 PM ISTગાંધીનગર. ગઈકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. વાદળમય ... Read More

વિકાસ દુબેની ધરપકડ / 8 પોલીસ કર્મચારીઓની હત્યાનો આરોપી ગેંગસ્ટર મહાકાલના દર્શન કરવા ગયો હતો, 2 જુલાઈથી ફરાર હતો
નેશનલ

વિકાસ દુબેની ધરપકડ / 8 પોલીસ કર્મચારીઓની હત્યાનો આરોપી ગેંગસ્ટર મહાકાલના દર્શન કરવા ગયો હતો, 2 જુલાઈથી ફરાર હતો

દિવ્ય ભાસ્કરJul 09, 2020, 11:43 AM ISTકાનપુર શૂટઆઉટ. કાનપુરના બિકરુમાં થયેલા શૂટઆઉટના મુખ્ય આરોપી વિકાસ દુબેની ગુરુવારે સવારે ઉજ્જૈનમાંથી ધરપકડ કરવામાં આવી છે. એમ કહેવાઈ ... Read More

અલવિદા સુરમા ભોપાલી / શોલેમાં સુરમા ભોપાલીની ભૂમિકા ભજવનાર કોમેડિયન જગદીપનું 81 વર્ષની વયે નિધન
નેશનલ

અલવિદા સુરમા ભોપાલી / શોલેમાં સુરમા ભોપાલીની ભૂમિકા ભજવનાર કોમેડિયન જગદીપનું 81 વર્ષની વયે નિધન

બોલિવૂડના મશહુર કોમેડિયન જગદીપનું 81 વર્ષની વયે અવસાન થયું છે. ઈતિહાસ સર્જી ગયેલી ફિલ્મ શોલેમાં સુરમા ભોપાલીના પાત્રથી ભારે લોકપ્રિય બનેલા જગદીપ ઉંમર સંબંધિત બિમારીને ... Read More

કોરોના સૌરાષ્ટ્ર LIVE / રાજકોટમાં વધુ 6નાં મોત, નવા 30 પોઝિટિવઃ મોરબી અને સુરેન્દ્રનગરના એક-એક દર્દીના મોત, અન્ય જિલ્લાના 3 પોઝિટિવ
અન્ય

કોરોના સૌરાષ્ટ્ર LIVE / રાજકોટમાં વધુ 6નાં મોત, નવા 30 પોઝિટિવઃ મોરબી અને સુરેન્દ્રનગરના એક-એક દર્દીના મોત, અન્ય જિલ્લાના 3 પોઝિટિવ

જસદણમાં 24 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવદર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની કાર્યવાહી હાથ ધરી દિવ્ય ભાસ્કરJul 09, 2020, 01:06 AM ISTરાજકોટ. રાજ્યના આરોગ્ય કમિશનર ... Read More

કેબિનેટ / ઉજ્વલા યોજના હેઠળ સપ્ટેમ્બર સુધી ગેસ સિલીન્ડર મફત મળશે, PM ગરીબ કલ્યાણ યોજનાને 3 મહિના લંબાવાઈ
નેશનલ

કેબિનેટ / ઉજ્વલા યોજના હેઠળ સપ્ટેમ્બર સુધી ગેસ સિલીન્ડર મફત મળશે, PM ગરીબ કલ્યાણ યોજનાને 3 મહિના લંબાવાઈ

આ બેઠકમાં ઓરિએન્ટલ, નેશનલ અને યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સમાં રૂ. 12450 કરોડના કેપિટલ રોકાણને મંજુરી આપીકેબિનેટે 24% EPF શેરિંગને વધુ ત્રણ મહિના જુનથી ઓગસ્ટ સુધી વધારવાની ... Read More

ખાસ તસવીરો / મેઘ મહેરથી રાજ્યની કુદરતી સુંદરતા ખીલી, ધોધ-હિલ સ્ટેશનનો અદભૂત નજારો નિહાળવા પ્રવાસીઓની એન્ટ્રી શરૂ
અમદાવાદ

ખાસ તસવીરો / મેઘ મહેરથી રાજ્યની કુદરતી સુંદરતા ખીલી, ધોધ-હિલ સ્ટેશનનો અદભૂત નજારો નિહાળવા પ્રવાસીઓની એન્ટ્રી શરૂ

દિવ્ય ભાસ્કરJul 08, 2020, 04:38 PM ISTઅમદાવાદ. રાજ્યમાં છેલ્લા 7-8 દિવસથી મોટાભાગના જિલ્લાઓમાં સતત વરસાદ વર્સી રહ્યો છે. મેઘ મહેરના કારણે કેટલાક વિસ્તારો પાણીથી ભરાઈ ... Read More

તેલંગણા / ગુસ્સે ભરાયેલા JCB ડ્રાઈવરે એક વ્યક્તિને બકેટ મારી પાડી દીધો
નેશનલ

તેલંગણા / ગુસ્સે ભરાયેલા JCB ડ્રાઈવરે એક વ્યક્તિને બકેટ મારી પાડી દીધો

દિવ્ય ભાસ્કરJul 08, 2020, 02:33 PM ISTવીડિયો ડેસ્કઃ તેલંગણાના મુલુગુનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો JCB ડ્રાઈવર અને એક વ્યક્તિ વચ્ચે ... Read More