બ્રેકીંગ ન્યૂઝ

કોરોનાવાયરસ પર ચેતવણી / WHOએ કહ્યું- ખુલી જગ્યાઓ પર ડિસઇન્ફેક્ટન્ટ છાંટવાથી વાયરસ મરતો નથી, આવું કરવું સ્વાસ્થ્ય માટે જોખમી છે
ઈન્ટરનેશનલ

કોરોનાવાયરસ પર ચેતવણી / WHOએ કહ્યું- ખુલી જગ્યાઓ પર ડિસઇન્ફેક્ટન્ટ છાંટવાથી વાયરસ મરતો નથી, આવું કરવું સ્વાસ્થ્ય માટે જોખમી છે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું કહેવું છે કે ધૂળ અને ગંદકીને કારણે ડિસઇન્ફેક્ટન્ટ નિષ્ક્રિય થઈ જાય છે દુનિયાભરમાં કોરોનાના 8 વેક્સીન પર ટ્રાયલ ચાલુ છે, 110 ડેવલપમેન્ટના સ્ટેજ પર ... Read More

લોકડાઉન 4.0 / રાજ્યમાં આજથી સવારે 8થી સાંજે 6 સુધી એસટી સેવા શરૂ થશે, સમય કરતા 30 મિનિટ વહેલું પહોંચવું પડશે
અન્ય

લોકડાઉન 4.0 / રાજ્યમાં આજથી સવારે 8થી સાંજે 6 સુધી એસટી સેવા શરૂ થશે, સમય કરતા 30 મિનિટ વહેલું પહોંચવું પડશે

અમદાવાદ અને સુરત સિવાયના અન્ય જિલ્લાઓમાં એસટી સેવા શરૂ થશેસૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાત એમ પાંચ ઝોનમાં બસ ચાલુ થશેમુસાફરે માસ્ક નહીં પહેર્યું ... Read More

ફાઈટ ફોર કોરોના / ફરહાન અખ્તરે હોસ્પિટલ્સને એક હજાર PPE કિટ્સ દાનમાં આપી
એન્ટરટેઈનમેન્ટ

ફાઈટ ફોર કોરોના / ફરહાન અખ્તરે હોસ્પિટલ્સને એક હજાર PPE કિટ્સ દાનમાં આપી

દિવ્ય ભાસ્કરMay 08, 2020, 08:49 PM ISTમુંબઈ. ફરહાન અખ્તરે 1000 પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપ્મેન્ટ (PPE) કિટ્સ કોરોનાવાઈરસ ફ્રન્ટલાઈન વર્કર્સને દાનમાં આપી છે. ફરહાને સોશિયલ મીડિયામાં આ ... Read More

એલર્ટ / વાવાઝોડા નિસર્ગ-હિકાને પગલે સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના તમામ બંદરે 1 નંબરનું સિગ્નલ, માછીમારોને પરત બોલાવાયા
અમદાવાદ

એલર્ટ / વાવાઝોડા નિસર્ગ-હિકાને પગલે સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના તમામ બંદરે 1 નંબરનું સિગ્નલ, માછીમારોને પરત બોલાવાયા

હવામાન ખાતા અનુસાર હજી પણ ડિપ્રેશન ઓમાન-યમન તરફ, ગુજરાતમાં વરસાદ પડી શકેWindy.com વેબસાઈટ પર વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધે તેવો સંભવિત ચાર્ટ દર્શાવાયો દિવ્ય ભાસ્કરMay ... Read More

ચાર દિવસમાં ચોથો પ્રહાર / રાહુલે કહ્યું- ચીન સામે વડાપ્રધાને સરેન્ડર કર્યુ; જો એ જમીન ચીનની હતી તો આપણા જવાન શહીદ કેમ થયા
નેશનલ

ચાર દિવસમાં ચોથો પ્રહાર / રાહુલે કહ્યું- ચીન સામે વડાપ્રધાને સરેન્ડર કર્યુ; જો એ જમીન ચીનની હતી તો આપણા જવાન શહીદ કેમ થયા

રાહુલે શુક્રવારે કહ્યું હતું કે, ગલવાનમાં ચીનનો હુમલો કાવતરુ, સરકાર ઊંઘમાં હતી, તેને સમસ્યાને સમજી ન નહીરાહુલે ગુરુવારે પણ સરકાર પર સવાલ કર્યા, કહ્યું કે, ... Read More

લગ્ન માટે રજા / નેવી પાયલટે કમાન્ડીંગ ઓફિસરને પત્ર લખ્યો- ઓછા સમયમાં તમારા પર બોમ્બ ફેંકવા બદલ દિલગીર છું, જવાબ મળ્યો- નરકમાં સ્વાગત છે
નેશનલ

લગ્ન માટે રજા / નેવી પાયલટે કમાન્ડીંગ ઓફિસરને પત્ર લખ્યો- ઓછા સમયમાં તમારા પર બોમ્બ ફેંકવા બદલ દિલગીર છું, જવાબ મળ્યો- નરકમાં સ્વાગત છે

લોકડાઉનના કારણે નેવી પાયલટના લગ્નમાં પરિવારના સભ્યો અને કમાન્ડીંગ ઓફિસર વીડિયો કોલ દ્વારા સામેલ થયા કમાન્ડીંગ ઓફિસરે પાયલટની રજા મંજૂર કરતા લખ્યું- દરેક મહાન ચીજોનો ... Read More

આગાહી / આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની વકી, અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ધોધમાર પડશે
અમદાવાદ

આગાહી / આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની વકી, અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ધોધમાર પડશે

4 અને 5 જુલાઈએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે6થી 8 જુલાઈ દરમિયાન અમદાવાદ, વડોદરા સહિત સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ ... Read More