બ્રેકીંગ ન્યૂઝ

Category: ઈન્ટરનેશનલ

અનલોક / કોરોના પછી ટુરિઝમને પ્રોત્સાહન આપવા માલદીવમાં 15 જુલાઈથી વિઝા ઓન એરાઈવલ સિસ્ટમ
ઈન્ટરનેશનલ

અનલોક / કોરોના પછી ટુરિઝમને પ્રોત્સાહન આપવા માલદીવમાં 15 જુલાઈથી વિઝા ઓન એરાઈવલ સિસ્ટમ

પહેલેથી હોટલ બુક કરાવવી જરૂરી દિવ્ય ભાસ્કરJul 09, 2020, 04:19 AM ISTમાલે. કોરોનાની ઝપેટમાં આવ્યા પછી માલદીવ પ્રવાસીઓ માટે તેનું પર્યટન ક્ષેત્ર ખોલી રહ્યું છે. ... Read More

USમાં ટ્રમ્પની મુશ્કેલી વધી / હાર્વર્ડ,MITએ ટ્રમ્પ પ્રશાસન સામે ફરિયાદ કરી, હાર્વર્ડના પ્રેસિડેન્ટે કહ્યું- સરકાર ઓનલાઈન ક્લાસરૂમ માટે દબાણ કરે છે
ઈન્ટરનેશનલ

USમાં ટ્રમ્પની મુશ્કેલી વધી / હાર્વર્ડ,MITએ ટ્રમ્પ પ્રશાસન સામે ફરિયાદ કરી, હાર્વર્ડના પ્રેસિડેન્ટે કહ્યું- સરકાર ઓનલાઈન ક્લાસરૂમ માટે દબાણ કરે છે

ટ્રમ્પ પ્રશાસને ઓનલાઈન ક્લાસિસ ધરાવતા વિદ્યાર્થીઓને દેશ છોડવા કહ્યું છેટ્રમ્પ પ્રશાસનના નિર્ણયથી 10 લાખ વિદ્યાર્થીને અસર થશે, આ પૈકી 2 લાભ ભારતીય છે દિવ્ય ભાસ્કરJul ... Read More

માનવતા / ન્યૂ યોર્કમાં મહિલાએ બતક અને તેના બચ્ચાંને રોડ ક્રોસ કરાવવા ટ્રાફિક કન્ટ્રોલ કર્યો
ઈન્ટરનેશનલ

માનવતા / ન્યૂ યોર્કમાં મહિલાએ બતક અને તેના બચ્ચાંને રોડ ક્રોસ કરાવવા ટ્રાફિક કન્ટ્રોલ કર્યો

દિવ્ય ભાસ્કરJul 08, 2020, 12:10 PM ISTઅમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં વ્યસ્ત રસ્તા પર એક મહિલા બતક અને તેના બચ્ચાં માટે ટ્રાફિક કન્ટ્રોલર બની ગઈ હતી. લોન્ગ ... Read More

વિરોધ / ચીનના કાયદા વિરુદ્ધ ટિકટોકની હોંગકોંગ છોડવાની જાહેરાત, ગૂગલ-ફેસબુક અને ટ્વિટર પણ વિરોધમાં
ઈન્ટરનેશનલ

વિરોધ / ચીનના કાયદા વિરુદ્ધ ટિકટોકની હોંગકોંગ છોડવાની જાહેરાત, ગૂગલ-ફેસબુક અને ટ્વિટર પણ વિરોધમાં

દિવ્ય ભાસ્કરJul 08, 2020, 04:44 AM ISTહોંગકોંગ. ચીન દ્વારા હોંગકોંગમાં લાગુ રાષ્ટ્રીય સુરક્ષા કાયદાનો વિરોધ તેજ થઈ ગયો છે. ચીનની નીતિઓ વિરુદ્ધ એકજૂટ થઈને ગૂગલ-ફેસબુક ... Read More

કોરોના વર્લ્ડ LIVE / વિશ્વમાં 1.17 કરોડ કેસઃ UAEએ પર્યટકોને આવવાની મંજૂરી આપી, ઈરાને ઘર બહાર નિકળતા પહેલા માસ્ક પહેરવું ફરજિયાત કર્યું
ઈન્ટરનેશનલ

કોરોના વર્લ્ડ LIVE / વિશ્વમાં 1.17 કરોડ કેસઃ UAEએ પર્યટકોને આવવાની મંજૂરી આપી, ઈરાને ઘર બહાર નિકળતા પહેલા માસ્ક પહેરવું ફરજિયાત કર્યું

વિશ્વભરમાં અત્યાર સુધીમાં 5.40 લાખ લોકોના મોત થયા, 66.41 લાખ લોકોને સારું થયુંસૌથી વધુ અસરગ્રસ્ત અમેરિકામાં 30.40 લાખ સંક્રમિત, જ્યારે 1 લાખ 32 હજાર 979 ... Read More

ભારત પછી US પણ ચીન સામે કડક / ટિકટોક સહિત તમામ ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લાગી શકે છે, વિદેશ મંત્રી પોમ્પિયોએ કહ્યું- આ વિશે ગંભીરતાથી વિચારણાં
ઈન્ટરનેશનલ

ભારત પછી US પણ ચીન સામે કડક / ટિકટોક સહિત તમામ ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લાગી શકે છે, વિદેશ મંત્રી પોમ્પિયોએ કહ્યું- આ વિશે ગંભીરતાથી વિચારણાં

ચીનની બહાર ટિકટોકનું બીજું સૌથી મોટું માર્કેટ અમેરિકા છે, ત્યાં 4.54 કરોડ એક્ટિવ યુઝર્સ છેટિકટોક હોંગકોંગના બજારમાંથી પોતે જ બહાર જશે, નવો સુરક્ષા કાયદો અમલમાં ... Read More

કોરોના વર્લ્ડ LIVE / વિશ્વમાં કુલ 1.16 કરોડ કેસઃ ઈઝરાયલમાં ફરી ક્લબ, જીમ બંધ, બ્રિટનમાં 13 યુનિવર્સિટી બંધ થઈ જાય તેવી નાજુક સ્થિતિ
ઈન્ટરનેશનલ

કોરોના વર્લ્ડ LIVE / વિશ્વમાં કુલ 1.16 કરોડ કેસઃ ઈઝરાયલમાં ફરી ક્લબ, જીમ બંધ, બ્રિટનમાં 13 યુનિવર્સિટી બંધ થઈ જાય તેવી નાજુક સ્થિતિ

વિશ્વભરમાં અત્યારસુધી 5.36 લાખ લોકોના મોત થયા છે, 65.34 લાખ લોકો સ્વસ્થ થયા છેસૌથી વધુ પ્રભાવિત અમેરિકામાં 29.82 લાખ લોકો સંક્રમિત અને 1 લાખ 32 ... Read More