બ્રેકીંગ ન્યૂઝ

Category: બિઝનેસ

ચીન સામે લડત / મોરબીના ઉદ્યોગકારોએ સેમસંગ, ફિલિપ્સ, LG, હિટાચી સહિત 35 કંપનીઓને કમ્પોનેન્ટ બનાવી આપવાની ઓફર કરી
બિઝનેસ

ચીન સામે લડત / મોરબીના ઉદ્યોગકારોએ સેમસંગ, ફિલિપ્સ, LG, હિટાચી સહિત 35 કંપનીઓને કમ્પોનેન્ટ બનાવી આપવાની ઓફર કરી

મોરબીમાં પ્લાસ્ટિક અને ઇલેક્ટ્રોનિક સર્કિટ પાર્ટ્સ બનાવી શકાય છે, ચીનથી આયાત કરવાની જરૂર નથીમોરબીના ઉદ્યોગો પાસે પ્લાસ્ટિક અને ઇલેક્ટ્રોનિક્સ ગૂડ્સ બનાવવાનો 50 વર્ષથી વધુનો અનુભવ ... Read More

ત્રણ વર્ષનું સૌથી વધુ વાવેતર / સારા વરસાદના પગલે ખરીફ પાકની 48% વાવણી માત્ર જુનમાં થઇ ગઈ
બિઝનેસ

ત્રણ વર્ષનું સૌથી વધુ વાવેતર / સારા વરસાદના પગલે ખરીફ પાકની 48% વાવણી માત્ર જુનમાં થઇ ગઈ

સિઝનના કુલ 85 લાખ હેક્ટર સામે આ વર્ષે જુનમાં 40.88 લાખ હેકટરમાં વાવેતર થયુંગત વર્ષની તુલનાએ આ વર્ષે જુનમાં વાવેતર વિસ્તારમાં 45%નો વધારો થયો દિવ્ય ... Read More

પ્રતિબંધની અસર / ચાઇનીઝ એપ્સમાં કામ કરતાં 3500 કર્મચારીઓની નોકરીઓ જોખમમાં, અનેક લોકોએ હાયરિંગ એજન્સીને રિઝયુમ મોકલ્યા
બિઝનેસ

પ્રતિબંધની અસર / ચાઇનીઝ એપ્સમાં કામ કરતાં 3500 કર્મચારીઓની નોકરીઓ જોખમમાં, અનેક લોકોએ હાયરિંગ એજન્સીને રિઝયુમ મોકલ્યા

હાયરિંગ કંપનીઓ મુજબ કર્મચારીઓમાં નોકરી જવાનો ભય સ્વાભાવિક છે દિવ્ય ભાસ્કરJul 04, 2020, 06:37 PM ISTનવી દિલ્હી. ભારતમાં 59 ચાઇનીઝ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ મુકાયા બાદ ... Read More

શેરબજાર / સેન્સેક્સ 177 અંક વધ્યો, નિફ્ટી 10607 પર બંધ; ભારતી એરટેલ, હીરો મોટોકોર્પના શેર વધ્યા
બિઝનેસ

શેરબજાર / સેન્સેક્સ 177 અંક વધ્યો, નિફ્ટી 10607 પર બંધ; ભારતી એરટેલ, હીરો મોટોકોર્પના શેર વધ્યા

ભારતી એરટેલ, હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, ટીસીએસ, ટાઈટન કંપનીના શેર વધ્યાઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, એચડીએફસી બેન્ક, બજાજ ફાઈનાન્સ, નેસ્લેના શેર ઘટ્યા દિવ્ય ભાસ્કરJul 03, 2020, ... Read More

કોર્પોરેટ ડીલ / ઈન્ટેલ કેપિટલ જિયો પ્લેટફોર્મ્સમાં 1894 કરોડ રૂપિયાનું રોકાણ કરશે, રોકાણ કરનારી 11મી કંપની; 0.39% હિસ્સા માટે થઈ પાર્ટનરશીપ
બિઝનેસ

કોર્પોરેટ ડીલ / ઈન્ટેલ કેપિટલ જિયો પ્લેટફોર્મ્સમાં 1894 કરોડ રૂપિયાનું રોકાણ કરશે, રોકાણ કરનારી 11મી કંપની; 0.39% હિસ્સા માટે થઈ પાર્ટનરશીપ

રિલાયન્સે 12 રોકાણથી અત્યાર સુધીમાં 1.17 લાખ કરોડ રૂપિયા એકત્રિત કર્યાજિયો પ્લેટફોર્મ્સના 25.09 ટકા હિસ્સા માટે મળ્યું રોકાણ દિવ્ય ભાસ્કરJul 03, 2020, 01:16 PM ISTનવી ... Read More

ખોટનો ધંધો / SBI, PNB, ICICI, યસ બેંક, એક્ઝિસ સહિતની 18 બેન્કોએ સુઝલોનના રૂ. 13,800 કરોડના દેવામાંથી રૂ. 8,600 કરોડ જતા કર્યા
બિઝનેસ

ખોટનો ધંધો / SBI, PNB, ICICI, યસ બેંક, એક્ઝિસ સહિતની 18 બેન્કોએ સુઝલોનના રૂ. 13,800 કરોડના દેવામાંથી રૂ. 8,600 કરોડ જતા કર્યા

કંપની બાકીની રૂ. 5,200 કરોડની લોન 9% વ્યાજ સાથે આવતા 10 વર્ષમાં ચૂકવશેSBI સહિતના સિક્યોર્ડ લેન્ડર્સની સર્વાનુમતે સુઝલોને ડેટ રિસ્ટ્રક્ચરિંગ પ્રક્રિયા પૂરી કરી દિવ્ય ભાસ્કરJul ... Read More

કોરોના કાળમાં ચાર મોરચેથી સારા સમાચાર / કાર વેચાણમાં ત્રણ ગણો વધારો, બેરોજગારી અડધી, GST કલેક્શન 2019ની નજીક
બિઝનેસ

કોરોના કાળમાં ચાર મોરચેથી સારા સમાચાર / કાર વેચાણમાં ત્રણ ગણો વધારો, બેરોજગારી અડધી, GST કલેક્શન 2019ની નજીક

લૉકડાઉનમાં ઠપ પડેલી આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થવાથી જૂનના આંકડામાં ઝડપથી સુધારો જોવા મળ્યો દિવ્ય ભાસ્કરJul 02, 2020, 04:26 AM ISTનવી દિલ્હી. દેશને અલગ આર્થિક મોરચેથી ... Read More