બ્રેકીંગ ન્યૂઝ

Category: અમદાવાદ

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં 4 દિવસમાં 2755 નવા કેસનો ઉમેરા સામે 1744 દર્દીઓ ડિસ્ચાર્જ થયા, જ્યારે 79 દર્દીના મોત
અન્ય

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં 4 દિવસમાં 2755 નવા કેસનો ઉમેરા સામે 1744 દર્દીઓ ડિસ્ચાર્જ થયા, જ્યારે 79 દર્દીના મોત

દિવ્ય ભાસ્કરJul 05, 2020, 08:15 AM ISTઅમદાવાદ. રાજ્યમાં સતત સાત દિવસ સુધી દરરોજ કોરોનાના 600થી વધુ કેસ નોંધાયા બાદ પહેલીવાર દરરોજ નોંધાતા કેસનો આંકડો 700ને ... Read More

કોરોનાનો કેર / કોરોના બેકાબૂ બનતા આરોગ્ય અગ્ર સચિવ બાદ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત પહોંચ્યા, મનપાના અધિકારી-ડોક્ટર સાથે બેઠક
અમદાવાદ

કોરોનાનો કેર / કોરોના બેકાબૂ બનતા આરોગ્ય અગ્ર સચિવ બાદ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત પહોંચ્યા, મનપાના અધિકારી-ડોક્ટર સાથે બેઠક

સુરત શહેર જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી 200થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે દિવ્ય ભાસ્કરJul 04, 2020, 12:15 PM ISTસુરત. કોરોના બેકાબૂ બનતા આરોગ્ય અગ્ર સચિવ ... Read More

કોરોના રાજકોટ LIVE / સ્થિતિ કાબૂ બહાર: માત્ર 2 દિવસમાં કોરોનાના 51 કેસ નવા આવ્યા, ધોરાજીમાં ફેમિલી ક્લસ્ટર
અન્ય

કોરોના રાજકોટ LIVE / સ્થિતિ કાબૂ બહાર: માત્ર 2 દિવસમાં કોરોનાના 51 કેસ નવા આવ્યા, ધોરાજીમાં ફેમિલી ક્લસ્ટર

જૂનાગઢમાં એક જ દિવસમાં 25 નવા કેસ આવ્યાંઅમરેલીના ભાજપ અગ્રણીનું અમદાવાદમાં મોત થયુંરાજકોટમાં શુક્રવારે ફરી એક સાથે 25 કેસ નવા આવ્યાધોરાજીમાં વધુ 7 પોઝિટિવ અને ... Read More

આગાહી / આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની વકી, અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ધોધમાર પડશે
અમદાવાદ

આગાહી / આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની વકી, અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ધોધમાર પડશે

4 અને 5 જુલાઈએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે6થી 8 જુલાઈ દરમિયાન અમદાવાદ, વડોદરા સહિત સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ ... Read More

કોરોનાવાઈરસ / સંતોએ કહ્યું- પેંડાની પ્રસાદી ખાવાથી કોરોના નથી ફેલાયો, શહેરમાં 69 દિવસ પછી કોરોનાથી સૌથી ઓછા 7 મોત, નવા  202 કેસ
અમદાવાદ

કોરોનાવાઈરસ / સંતોએ કહ્યું- પેંડાની પ્રસાદી ખાવાથી કોરોના નથી ફેલાયો, શહેરમાં 69 દિવસ પછી કોરોનાથી સૌથી ઓછા 7 મોત, નવા  202 કેસ

શહેરમાં કોરોનાના સંક્રમણથી અગાઉ 23 એપ્રિલે 7 મૃત્યુ નોંધાયા હતામણિનગર ગાદી સંસ્થામાં એક જ દિવસમાં 8 સંત પોઝિટિવ દિવ્ય ભાસ્કરJul 03, 2020, 06:14 AM ISTઅમદાવાદ. ... Read More

અમદાવાદ / શહેરમાં 9 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનને મુક્તિ, 15 નવા ઝોન ઉમેરાતા કુલ 46 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન થયા
અમદાવાદ

અમદાવાદ / શહેરમાં 9 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનને મુક્તિ, 15 નવા ઝોન ઉમેરાતા કુલ 46 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન થયા

AMC દ્વારા મણિનગરનું મુક્તજીવન સ્વામિનારાયણ મંદિર માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યું દિવ્ય ભાસ્કરJul 01, 2020, 11:20 PM ISTઅમદાવાદ. અમદાવાદમાં હાલમાં 40 જેટલા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ... Read More

અમદાવાદ / ગુજરાતી ફિલ્મના એસોસિએટ ડાયરેક્ટર અને તેના પિતરાઈ પર યુવતીનો દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ, શૂટિંગના બહાને ત્રણ સ્થળોએ રેપ કર્યો
અમદાવાદ

અમદાવાદ / ગુજરાતી ફિલ્મના એસોસિએટ ડાયરેક્ટર અને તેના પિતરાઈ પર યુવતીનો દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ, શૂટિંગના બહાને ત્રણ સ્થળોએ રેપ કર્યો

યુવતી ત્રણ વાર ગર્ભવતી થઈ પણ કોઈ દવા આપી ગર્ભ પડાવી નાખવામાં આવ્યોઆરોપી હાર્દિકે યુવતી પાસેથી 9.60 લાખની રકમ લીધી તે પણ પરત કરી નહોતી ... Read More