બ્રેકીંગ ન્યૂઝ

Category: વડોદરા

ચોમાસું / રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું આજે 48 તાલુકામાં 12 મિમિ સુધી વરસાદ, સૌથી વધુ વલસાડમાં નોધાયો
અમદાવાદ

ચોમાસું / રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું આજે 48 તાલુકામાં 12 મિમિ સુધી વરસાદ, સૌથી વધુ વલસાડમાં નોધાયો

ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ દોઢ ઈંચ જેટલો વરસાદ સુરતના ઉમરપાડામાં નોંધાયો દિવ્ય ભાસ્કરJul 09, 2020, 12:54 PM ISTગાંધીનગર. ગઈકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. વાદળમય ... Read More

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં રેકોર્ડ બ્રેક નવા 778 કેસ અને 17 મોત, કુલ કેસ 37 હજારને પાર, મૃત્યુઆંક 1979 થયો
અન્ય

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં રેકોર્ડ બ્રેક નવા 778 કેસ અને 17 મોત, કુલ કેસ 37 હજારને પાર, મૃત્યુઆંક 1979 થયો

સુરતમાં 249, અમદાવાદમાં 187, વડોદરામાં 68, રાજકોટમાં 40, ગાંધીનગરમાં 18 કેસભાવનગર, વલસાડમાં 21-21, ભરૂચમાં 15, કચ્છમાં 14, જૂનાગઢ, નવસારીમાં 13-13 કેસબનાસકાંઠામાં 12, ખેડા, સુરેન્દ્રનગરમાં 11-11, ... Read More

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં 4 દિવસમાં 2755 નવા કેસનો ઉમેરા સામે 1744 દર્દીઓ ડિસ્ચાર્જ થયા, જ્યારે 79 દર્દીના મોત
અન્ય

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં 4 દિવસમાં 2755 નવા કેસનો ઉમેરા સામે 1744 દર્દીઓ ડિસ્ચાર્જ થયા, જ્યારે 79 દર્દીના મોત

દિવ્ય ભાસ્કરJul 05, 2020, 08:15 AM ISTઅમદાવાદ. રાજ્યમાં સતત સાત દિવસ સુધી દરરોજ કોરોનાના 600થી વધુ કેસ નોંધાયા બાદ પહેલીવાર દરરોજ નોંધાતા કેસનો આંકડો 700ને ... Read More

ક્રાઈમ / ધર્મેન્દ્રસિંહની ધરપકડ થશે તો વડોદરા ભડકે બળશે, કરણી સેનાના અગ્રણી રાજ શેખાવત સામે ગુનો
નેશનલ

ક્રાઈમ / ધર્મેન્દ્રસિંહની ધરપકડ થશે તો વડોદરા ભડકે બળશે, કરણી સેનાના અગ્રણી રાજ શેખાવત સામે ગુનો

કરણી સેનાના પ્રમુખ રાજ શેખવાતની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ દિવ્ય ભાસ્કરJul 04, 2020, 10:20 PM ISTવડોદરા. વડોદરામાં ઓઈલ ચોરી પ્રકરણમાં બહુચર્ચિત બનેલા કરણી સેનાના આગેવાન ... Read More

ઈન્ફ્રાસ્ટ્રક્ચર / ગજાદરાના ટ્રેક પર ડ્રાઇવિંગ ટેસ્ટનો નિર્ણય સ્થગિત કરાયો
નેશનલ

ઈન્ફ્રાસ્ટ્રક્ચર / ગજાદરાના ટ્રેક પર ડ્રાઇવિંગ ટેસ્ટનો નિર્ણય સ્થગિત કરાયો

1 જુલાઇથી ટેસ્ટ શરૂ કરવાનો હતોસંચાલકોએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સમય માગ્યો દિવ્ય ભાસ્કરJul 01, 2020, 04:01 AM ISTવડોદરા. કોરોના મહામારી વચ્ચે આરટીઓની કામગીરીમાં આવતા નાગરિકોને ડર ... Read More

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં કુલ 32,023 કેસ, 23,248 દર્દી ડિસ્ચાર્જ અને 1,828ના મોત, ત્રણ દિવસથી સતત 600થી વધુ કેસ નોંધાયા
અન્ય

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં કુલ 32,023 કેસ, 23,248 દર્દી ડિસ્ચાર્જ અને 1,828ના મોત, ત્રણ દિવસથી સતત 600થી વધુ કેસ નોંધાયા

ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 626 કેસ, 19 દર્દીના મોત અને 440 દર્દી સાજા થયાપ્રદેશ કોંગ્રેસના અગ્રણી ભરતસિંહ સોલંકીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યોતેમને મોડી સાંજે ... Read More

વડોદરા / 7 ગામના પાલિકામાં સમાવેશના વિરોધમાં સેવાસી અને વેમાલી ગામના લોકોએ પાલિકાના પૂતળા દહન કર્યું
નેશનલ

વડોદરા / 7 ગામના પાલિકામાં સમાવેશના વિરોધમાં સેવાસી અને વેમાલી ગામના લોકોએ પાલિકાના પૂતળા દહન કર્યું

વડોદરા શહેર નજીક આવેલા સેવાસી ગામના લોકોએ ભારે સૂત્રોચ્ચાર કરીને દેખાવો કર્યાંસેવાસી ગામની મહિલાઓએ કોર્પોરેશન હાય હાયના નારા સાથે છાજિયા લીધા હતા દિવ્ય ભાસ્કરJun 28, ... Read More