બ્રેકીંગ ન્યૂઝ

Category: ઈન્ટરનેશનલ

8 લાખ ભારતીયોને છોડવું પડી શકે છે કુવૈત / નેશનલ અસેમ્બલીમાં અપ્રવાસી કોટાના ડ્રાફ્ટને મંજૂરી, ભારત સહિત અન્ય દેશોના લોકોની સંખ્યા ઘટાડવાનો પ્રયાસ શરૂ
ઈન્ટરનેશનલ

8 લાખ ભારતીયોને છોડવું પડી શકે છે કુવૈત / નેશનલ અસેમ્બલીમાં અપ્રવાસી કોટાના ડ્રાફ્ટને મંજૂરી, ભારત સહિત અન્ય દેશોના લોકોની સંખ્યા ઘટાડવાનો પ્રયાસ શરૂ

બિલ મુજબ કુવૈતમાં ભારતીયોની સંખ્યા દેશની 15% વસ્તીથી વધુ ન હોવી જોઈએકોરોના શરૂ થયો ત્યારથી કુવૈતના સરકારી અધિકારીઓ અને સાંસદો વિદેશીઓની સંખ્યા ઘટાડવા સતત પ્રયાસ ... Read More

વિશ્વમાં ભારત ત્રીજો સૌથી વધુ સંક્રમિત દેશ / રશિયામાં 10 દિવસમાં કોરોનાના 67,634 કેસ વધ્યા, ભારતમાં આ સમયમાં 2 લાખથી વધુ કેસ વધ્યા
ઈન્ટરનેશનલ

વિશ્વમાં ભારત ત્રીજો સૌથી વધુ સંક્રમિત દેશ / રશિયામાં 10 દિવસમાં કોરોનાના 67,634 કેસ વધ્યા, ભારતમાં આ સમયમાં 2 લાખથી વધુ કેસ વધ્યા

રશિયામાં અત્યાર સુધી 6 લાખ 81 હજાર 251 સંક્રમિત મળ્યા છે, તે પૈકી 4 લાખ 50 હજાર 750 દર્દીને સારું થયુભારતમાં અત્યાર સુધી 6 લાખ ... Read More

નેપાળના રાજકારણમાં નિર્ણયનો સમય / વડાપ્રધાન ઓલીએ કેબિનેટની બેઠકમાં મંત્રીઓને પૂછ્યું- સ્પષ્ટ જણાવો, કોની તરફ છો, દેશ અને પાર્ટી મુશ્કેલીમાં છે
ઈન્ટરનેશનલ

નેપાળના રાજકારણમાં નિર્ણયનો સમય / વડાપ્રધાન ઓલીએ કેબિનેટની બેઠકમાં મંત્રીઓને પૂછ્યું- સ્પષ્ટ જણાવો, કોની તરફ છો, દેશ અને પાર્ટી મુશ્કેલીમાં છે

વડાપ્રધાન ઓલીએ મંત્રીમંડળના સહયોગીઓને કોઈ પણ સ્થિતિ માટે તૈયાર રહેવા માટે કહ્યુંસોમવારે પાર્ટીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક થશે, તેમાં ઓલીની કિસ્મત પર નિર્ણય લેવાશે દિવ્ય ભાસ્કરJul ... Read More

યૂ-ટર્ન / WHOએ કહ્યું, ‘ચીને નહીં, અમે સૌથી પહેલાં કોરોનાની સૂચના આપી હતી’, 20 એપ્રિલે કહ્યું હતું, ‘પહેલો કેસ ચીનમાં આવ્યો હતો’
ઈન્ટરનેશનલ

યૂ-ટર્ન / WHOએ કહ્યું, ‘ચીને નહીં, અમે સૌથી પહેલાં કોરોનાની સૂચના આપી હતી’, 20 એપ્રિલે કહ્યું હતું, ‘પહેલો કેસ ચીનમાં આવ્યો હતો’

દિવ્ય ભાસ્કરJul 05, 2020, 05:16 AM ISTજિનિવા. કોરોનાની જાણકારી મામલે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(ડબ્લ્યૂએચઓ)એ ગુલાંટ મારી હતી. હવે તે કહે છે કે વુહાનમાં ન્યુમોનિયા જેવા કેસ ... Read More

નેપાળના PM પર રાજીનામાનું દબાણ / રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીને મળ્યા પ્રધાનમંત્રી ઓલી, ઈમર્જન્સી કેબિનેટ બેઠક બોલાવવામાં આવી
ઈન્ટરનેશનલ

નેપાળના PM પર રાજીનામાનું દબાણ / રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીને મળ્યા પ્રધાનમંત્રી ઓલી, ઈમર્જન્સી કેબિનેટ બેઠક બોલાવવામાં આવી

સોમવારે પક્ષની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાશે, તેમા ઓલી અંગે નિર્ણય લેવામાં આવશેસમિતીની બુધવારે યોજાયેલી બેઠકમાં 44 પૈકી 33 સભ્ય ઓલીના રાજીનામાની માંગ કરી હતી દિવ્ય ... Read More

કોરોના વર્લ્ડ LIVE / અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મોટા પુત્રની પ્રેમિકા કોરોના વાઈરસ સંક્રમિત
ઈન્ટરનેશનલ

કોરોના વર્લ્ડ LIVE / અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મોટા પુત્રની પ્રેમિકા કોરોના વાઈરસ સંક્રમિત

વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 1 કરોડ 12 લાખ 5 હજાર કેસ, 5.29 લાખ લોકોના મોત દિવ્ય ભાસ્કરJul 04, 2020, 05:00 PM ISTલંડન. વિશ્વભરમાં કોરોના ... Read More

અમેરિકા / ઘઉંનો પાક તૈયાર પણ લણણી માટે મજૂરો નથી મળી રહ્યા, ખેડૂતો હવે વિદ્યાર્થીઓ અને સ્કૂલબસ ડ્રાઈવરોની મદદ લઈ રહ્યા છે 
ઈન્ટરનેશનલ

અમેરિકા / ઘઉંનો પાક તૈયાર પણ લણણી માટે મજૂરો નથી મળી રહ્યા, ખેડૂતો હવે વિદ્યાર્થીઓ અને સ્કૂલબસ ડ્રાઈવરોની મદદ લઈ રહ્યા છે 

સપ્ટેમ્બરમાં લેવાનાર મકાઈ અને સોયાબીનના પાક પર પણ અસર થશેવિદ્યાર્થીઓ પાસે કામ લેવામાં પણ જોખમ, સ્કૂલ ખૂલશે તો લણણી અધૂરી રહી જશે દિવ્ય ભાસ્કરJul 04, ... Read More