બ્રેકીંગ ન્યૂઝ

Category: નેશનલ

મલ્લિકાર્જુન મંદિરથી લાઈવ રિપોર્ટ / ભક્તોને યુટ્યુબ દ્વારા કરાવવામાં આવી રહ્યા છે લાઇવ દર્શન, પહેલા દર મહિને 4 કરોડ રૂપિયા દાન મળતું, આજકાલ મંદિરમાં સન્નાટો
નેશનલ

મલ્લિકાર્જુન મંદિરથી લાઈવ રિપોર્ટ / ભક્તોને યુટ્યુબ દ્વારા કરાવવામાં આવી રહ્યા છે લાઇવ દર્શન, પહેલા દર મહિને 4 કરોડ રૂપિયા દાન મળતું, આજકાલ મંદિરમાં સન્નાટો

આજે ફક્ત પાંચ હજાર લોકો આવશે, ગયા વર્ષે એક લાખ શ્રદ્ધાળુ ગયા હતામંદિરમાં થનારી વિશેષ પૂજા ઓનલાઈન, અત્યાર સુધી આઠ હજાર કરી ચૂક્યા છે તારાચંદ ... Read More

રાજકારણ / અબડાસા બેઠક માટે કોંગ્રેસના 15 લોકોએ દાવેદારી નોંધાવી
ચૂંટણી

રાજકારણ / અબડાસા બેઠક માટે કોંગ્રેસના 15 લોકોએ દાવેદારી નોંધાવી

ગુજરાતની એકમાત્ર ‘સુરક્ષિત’ બેઠક પર અનેક દાવેદારો ફૂટી નીકળ્યા દિવ્ય ભાસ્કરJul 06, 2020, 04:35 AM ISTભુજ. અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને કોંગ્રેસના નિરીક્ષકો બે દિવસ ... Read More

કોરોના ઈન્ડિયા LIVE / 6.97 લાખ કેસઃ કેરળમાં એક વર્ષ સુધી ગાઈડલાઈન લાગુ; મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 6,555 કેસ આવ્યા
નેશનલ

કોરોના ઈન્ડિયા LIVE / 6.97 લાખ કેસઃ કેરળમાં એક વર્ષ સુધી ગાઈડલાઈન લાગુ; મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 6,555 કેસ આવ્યા

કેરળમાં કોરોના વાઈરસની ગાઈડલાઈન્સ જુલાઈ, 2021 સુધી જારી રહેશેકેરળમાં જાહેર સ્થળો પર માસ્ક નહીં પહેરનારને 10 હજાર દંડ થશેદેશમાં સાજા થયેલા દર્દીની સંખ્યા 60%થી વધુવિશ્વમાં ... Read More

તૃણમુલ નેતાનું વિવાદાસ્પદ નિવેદન / નાણાં પ્રધાનની તુલના સાપ સાથે કરી, કહ્યું- જેમ ઝેરીલી નાગણી કરડવાથી લોકો મરે છે, તેમ સીતારમણને લીધે લોકો મરી રહ્યા છે
નેશનલ

તૃણમુલ નેતાનું વિવાદાસ્પદ નિવેદન / નાણાં પ્રધાનની તુલના સાપ સાથે કરી, કહ્યું- જેમ ઝેરીલી નાગણી કરડવાથી લોકો મરે છે, તેમ સીતારમણને લીધે લોકો મરી રહ્યા છે

તૃણમુલ કોંગ્રેસના નેતાએ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને તાત્કાલિક રાજીનામુ આપવાની માંગ કરીભાજપે વિરોધ નોંધાવ્યો, કહ્યું- તૃણમુલના નેતા તાત્કાલિક માફી માગે દિવ્ય ભાસ્કરJul 05, 2020, 07:36 ... Read More

કોરોના સુરત LIVE / ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નૈષધ દેસાઈનો રિપોર્ટ પોઝિટિવ, કેસનો આંક 6232 પર પહોંચ્યો
અન્ય

કોરોના સુરત LIVE / ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નૈષધ દેસાઈનો રિપોર્ટ પોઝિટિવ, કેસનો આંક 6232 પર પહોંચ્યો

સુરત શહેર જિલ્લામાં કુલ મૃત્યુઆંક 238 થયો અને કુલ 3777 દર્દીઓ રિકવર થયા છેડોક્ટર, PSI, L&Tના કર્મચારી અને આર્કિટેક્ટ સહિત કોરોનાની ઝપેટમાં આવ્યાસુરત શહેરમાં છેલ્લા ... Read More

UP: વિકાસ દૂબેનો સાથી પકડાયો / દયાશંકરે કહ્યું- પોલીસની રેડ પહેલા વિકાસને ફોન આવ્યો હતો, ત્યાર પછી હુમલાનો પ્લાન બનાવાયો
નેશનલ

UP: વિકાસ દૂબેનો સાથી પકડાયો / દયાશંકરે કહ્યું- પોલીસની રેડ પહેલા વિકાસને ફોન આવ્યો હતો, ત્યાર પછી હુમલાનો પ્લાન બનાવાયો

દયાશંકર અગ્નિહોત્રીએ કહ્યું- વિકાસે જે બંદૂકથી પોલીસ ઉપર ફાયરિંગ કર્યું, તે મારા નામે છે8 પોલીસવાળાના હત્યારા વિકાસના માથે રહેલું ઈનામ વધારી એક લાખ કરાયું દિવ્ય ... Read More

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં 4 દિવસમાં 2755 નવા કેસનો ઉમેરા સામે 1744 દર્દીઓ ડિસ્ચાર્જ થયા, જ્યારે 79 દર્દીના મોત
અન્ય

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં 4 દિવસમાં 2755 નવા કેસનો ઉમેરા સામે 1744 દર્દીઓ ડિસ્ચાર્જ થયા, જ્યારે 79 દર્દીના મોત

દિવ્ય ભાસ્કરJul 05, 2020, 08:15 AM ISTઅમદાવાદ. રાજ્યમાં સતત સાત દિવસ સુધી દરરોજ કોરોનાના 600થી વધુ કેસ નોંધાયા બાદ પહેલીવાર દરરોજ નોંધાતા કેસનો આંકડો 700ને ... Read More