બ્રેકીંગ ન્યૂઝ

Category: અમરેલી

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં 4 દિવસમાં 2755 નવા કેસનો ઉમેરા સામે 1744 દર્દીઓ ડિસ્ચાર્જ થયા, જ્યારે 79 દર્દીના મોત
અન્ય

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં 4 દિવસમાં 2755 નવા કેસનો ઉમેરા સામે 1744 દર્દીઓ ડિસ્ચાર્જ થયા, જ્યારે 79 દર્દીના મોત

દિવ્ય ભાસ્કરJul 05, 2020, 08:15 AM ISTઅમદાવાદ. રાજ્યમાં સતત સાત દિવસ સુધી દરરોજ કોરોનાના 600થી વધુ કેસ નોંધાયા બાદ પહેલીવાર દરરોજ નોંધાતા કેસનો આંકડો 700ને ... Read More

કોરોના રાજકોટ LIVE / સ્થિતિ કાબૂ બહાર: માત્ર 2 દિવસમાં કોરોનાના 51 કેસ નવા આવ્યા, ધોરાજીમાં ફેમિલી ક્લસ્ટર
અન્ય

કોરોના રાજકોટ LIVE / સ્થિતિ કાબૂ બહાર: માત્ર 2 દિવસમાં કોરોનાના 51 કેસ નવા આવ્યા, ધોરાજીમાં ફેમિલી ક્લસ્ટર

જૂનાગઢમાં એક જ દિવસમાં 25 નવા કેસ આવ્યાંઅમરેલીના ભાજપ અગ્રણીનું અમદાવાદમાં મોત થયુંરાજકોટમાં શુક્રવારે ફરી એક સાથે 25 કેસ નવા આવ્યાધોરાજીમાં વધુ 7 પોઝિટિવ અને ... Read More

અમદાવાદ / ગુજરાતી ફિલ્મના એસોસિએટ ડાયરેક્ટર અને તેના પિતરાઈ પર યુવતીનો દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ, શૂટિંગના બહાને ત્રણ સ્થળોએ રેપ કર્યો
અમદાવાદ

અમદાવાદ / ગુજરાતી ફિલ્મના એસોસિએટ ડાયરેક્ટર અને તેના પિતરાઈ પર યુવતીનો દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ, શૂટિંગના બહાને ત્રણ સ્થળોએ રેપ કર્યો

યુવતી ત્રણ વાર ગર્ભવતી થઈ પણ કોઈ દવા આપી ગર્ભ પડાવી નાખવામાં આવ્યોઆરોપી હાર્દિકે યુવતી પાસેથી 9.60 લાખની રકમ લીધી તે પણ પરત કરી નહોતી ... Read More

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં કુલ 32,023 કેસ, 23,248 દર્દી ડિસ્ચાર્જ અને 1,828ના મોત, ત્રણ દિવસથી સતત 600થી વધુ કેસ નોંધાયા
અન્ય

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં કુલ 32,023 કેસ, 23,248 દર્દી ડિસ્ચાર્જ અને 1,828ના મોત, ત્રણ દિવસથી સતત 600થી વધુ કેસ નોંધાયા

ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 626 કેસ, 19 દર્દીના મોત અને 440 દર્દી સાજા થયાપ્રદેશ કોંગ્રેસના અગ્રણી ભરતસિંહ સોલંકીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યોતેમને મોડી સાંજે ... Read More

કોરોના રાજકોટ LIVE / જિલ્લામાં કોરોનાનો વધતો પગપેસારોઃ એક જ દિવસમાં 16 કેસ, ઓછા સેમ્પલ લેવાય છે છતાં કેસ વધ્યા
અમરેલી

કોરોના રાજકોટ LIVE / જિલ્લામાં કોરોનાનો વધતો પગપેસારોઃ એક જ દિવસમાં 16 કેસ, ઓછા સેમ્પલ લેવાય છે છતાં કેસ વધ્યા

રાજકોટ શહેરમાં કુલ કેસની સંખ્યા 159 થઇ, 44 સારવાર હેઠળ, 109 ડિસ્ચાર્જ અને 6ના મોતજિલ્લામાંથી 10 જ્યારે શહેરમાંથી 6, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 262 થઈજામકંડોરણાનું ... Read More

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં કોરોનાના દર્દીનો રિકવરી રેટ 70%થી વધ્યો, 19,357 દર્દીઓ સાજા, રવિવારે 655 રિકવર થયા
અન્ય

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં કોરોનાના દર્દીનો રિકવરી રેટ 70%થી વધ્યો, 19,357 દર્દીઓ સાજા, રવિવારે 655 રિકવર થયા

ગુજરાતમાં કોરોનાના કુલ 27,317 દર્દી થયા, 25 નવા મોત સાથે કુલ 1664ના મોતઅમદાવાદમાં 273 નવા દર્દી સાથે કુલ દર્દીનો આંકડો 18,837 થયોરિકવરી રેટ 70%થી વધ્યો, ... Read More

કોરોના રાજકોટ LIVE / રાજકોટ ગ્રામ્યમાં 5, ભાવનગરમાં 4, અમરેલીમાં 2 , જામનગરમાં 4 અને જૂનાગઢમાં પતિ-પત્ની સહિત 6ને કોરોના પોઝિટિવ
અમરેલી

કોરોના રાજકોટ LIVE / રાજકોટ ગ્રામ્યમાં 5, ભાવનગરમાં 4, અમરેલીમાં 2 , જામનગરમાં 4 અને જૂનાગઢમાં પતિ-પત્ની સહિત 6ને કોરોના પોઝિટિવ

બંને દર્દીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાભુપગઢમાં કડીયા કામ કરતા યુવાનને પોઝિટિવ રિપોર્ટ આવતા પત્ની, બે બાળકો અને મિત્ર ક્વોરન્ટીન દિવ્ય ભાસ્કરJun 18, 2020, 12:36 ... Read More