બ્રેકીંગ ન્યૂઝ

Category: બોટાદ

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં 14905 એક્ટિવ કેસ, 82 વૅન્ટિલેટર પર અને 14823ની હાલત સ્થિર, 24569 ટેસ્ટ થયા
અન્ય

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં 14905 એક્ટિવ કેસ, 82 વૅન્ટિલેટર પર અને 14823ની હાલત સ્થિર, 24569 ટેસ્ટ થયા

રાજ્યમાં ચાર દિવસથી 1100થી ઓછા કેસગુરુવારે નવા 1034 કેસ, 27 મોત, 917 ડિસ્ચાર્જ થયાકુલ કેસ 67811 તો 50 હજારથી વધુ ડિસ્ચાર્જ દિવ્ય ભાસ્કરAug 07, 2020, ... Read More

કોરોના સૌરાષ્ટ્ર LIVE / બે નર્સ, કેટરર્સ સંચાલક, વકીલ તેમજ કલેક્ટર કચેરીના કર્મચારી સહિત 79 વ્યક્તિ પોઝિટિવ
અન્ય

કોરોના સૌરાષ્ટ્ર LIVE / બે નર્સ, કેટરર્સ સંચાલક, વકીલ તેમજ કલેક્ટર કચેરીના કર્મચારી સહિત 79 વ્યક્તિ પોઝિટિવ

રાજકોટમાં 788 ટેસ્ટ કરાયા, શહેરમાં 48 જ્યારે ગ્રામ્યમાં 31 કેસ સામે આવ્યા, આઠનાં મોતરાજકોટ જિલ્લામાં હવે આયોજન કરાશે ધોરાજી, જેતપુર અને ગોંડલમાં નવી હોસ્પિટલ શરૂ ... Read More

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં રેકોર્ડ બ્રેક નવા 778 કેસ અને 17 મોત, કુલ કેસ 37 હજારને પાર, મૃત્યુઆંક 1979 થયો
અન્ય

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં રેકોર્ડ બ્રેક નવા 778 કેસ અને 17 મોત, કુલ કેસ 37 હજારને પાર, મૃત્યુઆંક 1979 થયો

સુરતમાં 249, અમદાવાદમાં 187, વડોદરામાં 68, રાજકોટમાં 40, ગાંધીનગરમાં 18 કેસભાવનગર, વલસાડમાં 21-21, ભરૂચમાં 15, કચ્છમાં 14, જૂનાગઢ, નવસારીમાં 13-13 કેસબનાસકાંઠામાં 12, ખેડા, સુરેન્દ્રનગરમાં 11-11, ... Read More

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં 4 દિવસમાં 2755 નવા કેસનો ઉમેરા સામે 1744 દર્દીઓ ડિસ્ચાર્જ થયા, જ્યારે 79 દર્દીના મોત
અન્ય

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં 4 દિવસમાં 2755 નવા કેસનો ઉમેરા સામે 1744 દર્દીઓ ડિસ્ચાર્જ થયા, જ્યારે 79 દર્દીના મોત

દિવ્ય ભાસ્કરJul 05, 2020, 08:15 AM ISTઅમદાવાદ. રાજ્યમાં સતત સાત દિવસ સુધી દરરોજ કોરોનાના 600થી વધુ કેસ નોંધાયા બાદ પહેલીવાર દરરોજ નોંધાતા કેસનો આંકડો 700ને ... Read More

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં કુલ 32,023 કેસ, 23,248 દર્દી ડિસ્ચાર્જ અને 1,828ના મોત, ત્રણ દિવસથી સતત 600થી વધુ કેસ નોંધાયા
અન્ય

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં કુલ 32,023 કેસ, 23,248 દર્દી ડિસ્ચાર્જ અને 1,828ના મોત, ત્રણ દિવસથી સતત 600થી વધુ કેસ નોંધાયા

ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 626 કેસ, 19 દર્દીના મોત અને 440 દર્દી સાજા થયાપ્રદેશ કોંગ્રેસના અગ્રણી ભરતસિંહ સોલંકીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યોતેમને મોડી સાંજે ... Read More

કોરોના રાજકોટ LIVE / જિલ્લામાં કોરોનાનો વધતો પગપેસારોઃ એક જ દિવસમાં 16 કેસ, ઓછા સેમ્પલ લેવાય છે છતાં કેસ વધ્યા
અમરેલી

કોરોના રાજકોટ LIVE / જિલ્લામાં કોરોનાનો વધતો પગપેસારોઃ એક જ દિવસમાં 16 કેસ, ઓછા સેમ્પલ લેવાય છે છતાં કેસ વધ્યા

રાજકોટ શહેરમાં કુલ કેસની સંખ્યા 159 થઇ, 44 સારવાર હેઠળ, 109 ડિસ્ચાર્જ અને 6ના મોતજિલ્લામાંથી 10 જ્યારે શહેરમાંથી 6, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 262 થઈજામકંડોરણાનું ... Read More

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં કુલ 29001 પોઝિટિવ કેસ નોંધાયા, 21096 દર્દી ડિસ્ચાર્જ અને 1736ના મોત, અમદાવાદમાં 3 દિવસથી કેસ અને મોત ઘટ્યાં
અન્ય

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં કુલ 29001 પોઝિટિવ કેસ નોંધાયા, 21096 દર્દી ડિસ્ચાર્જ અને 1736ના મોત, અમદાવાદમાં 3 દિવસથી કેસ અને મોત ઘટ્યાં

ગઈકાલે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 572 કેસ નોંધાયા છે, જ્યારે 25 દર્દીના મૃત્યુ થયા છેઘણા સમય બાદ નવા કેસની સરખામણીએ દર્દીઓના ડિસ્ચાર્જ થવાની સંખ્યામાં ... Read More