બ્રેકીંગ ન્યૂઝ

Category: દેવભૂમિ દ્વારકા

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં રેકોર્ડ બ્રેક નવા 778 કેસ અને 17 મોત, કુલ કેસ 37 હજારને પાર, મૃત્યુઆંક 1979 થયો
અન્ય

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં રેકોર્ડ બ્રેક નવા 778 કેસ અને 17 મોત, કુલ કેસ 37 હજારને પાર, મૃત્યુઆંક 1979 થયો

સુરતમાં 249, અમદાવાદમાં 187, વડોદરામાં 68, રાજકોટમાં 40, ગાંધીનગરમાં 18 કેસભાવનગર, વલસાડમાં 21-21, ભરૂચમાં 15, કચ્છમાં 14, જૂનાગઢ, નવસારીમાં 13-13 કેસબનાસકાંઠામાં 12, ખેડા, સુરેન્દ્રનગરમાં 11-11, ... Read More

મેઘમહેર / રાજ્યમાં 57 તાલુકામાં મેઘરાજા મહેરબાન, સૌરાષ્ટ્રમાં અવિરત મેઘાનું હેત વરસવાનું જારી, ખંભાળિયામાં દોઢ ઈંચ વરસાદ
કચ્છ

મેઘમહેર / રાજ્યમાં 57 તાલુકામાં મેઘરાજા મહેરબાન, સૌરાષ્ટ્રમાં અવિરત મેઘાનું હેત વરસવાનું જારી, ખંભાળિયામાં દોઢ ઈંચ વરસાદ

જામનગરમાં 34 મિમિ, જામજોધપુરમાં 24 મિમિ, લાલપુરમાં 21 મિમિ, ભાણવડ અને પોરબંદરમાં 20-20 મિમિ વરસાદકુતિયાણામાં 17 મિમિ, ઉપલેટામાં 16 મિમિ, વંથલી અને રાણાવાવમાં 13-13 મિમિ ... Read More

મેઘમહેર / સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘો ઓળધોળ; રાજ્યમાં 208 તાલુકામાં વરસાદ, કાલાવડમાં 13 ઈંચ અને પડધરીમાં 7 ઈંચ વરસાદ
અન્ય

મેઘમહેર / સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘો ઓળધોળ; રાજ્યમાં 208 તાલુકામાં વરસાદ, કાલાવડમાં 13 ઈંચ અને પડધરીમાં 7 ઈંચ વરસાદ

રવિવારે દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયા સહિતના તાલુકામાં વાદળ ફાટ્યું હતુંટંકારા અને ખંભાળિયામાં 4 ઈંચ વરસાદ તથા ખંભાળિયા, લાલપુર, જામનગર અને લોધિકામાં 3 ઈંચ વરસાદગીર ગઢડા, હળવદ, ... Read More

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં 4 દિવસમાં 2755 નવા કેસનો ઉમેરા સામે 1744 દર્દીઓ ડિસ્ચાર્જ થયા, જ્યારે 79 દર્દીના મોત
અન્ય

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં 4 દિવસમાં 2755 નવા કેસનો ઉમેરા સામે 1744 દર્દીઓ ડિસ્ચાર્જ થયા, જ્યારે 79 દર્દીના મોત

દિવ્ય ભાસ્કરJul 05, 2020, 08:15 AM ISTઅમદાવાદ. રાજ્યમાં સતત સાત દિવસ સુધી દરરોજ કોરોનાના 600થી વધુ કેસ નોંધાયા બાદ પહેલીવાર દરરોજ નોંધાતા કેસનો આંકડો 700ને ... Read More

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં કોરોનાના દર્દીનો રિકવરી રેટ 70%થી વધ્યો, 19,357 દર્દીઓ સાજા, રવિવારે 655 રિકવર થયા
અન્ય

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં કોરોનાના દર્દીનો રિકવરી રેટ 70%થી વધ્યો, 19,357 દર્દીઓ સાજા, રવિવારે 655 રિકવર થયા

ગુજરાતમાં કોરોનાના કુલ 27,317 દર્દી થયા, 25 નવા મોત સાથે કુલ 1664ના મોતઅમદાવાદમાં 273 નવા દર્દી સાથે કુલ દર્દીનો આંકડો 18,837 થયોરિકવરી રેટ 70%થી વધ્યો, ... Read More

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં કુલ 19,119 કેસમાંથી 1190ના મોત અને 13011 દર્દીઓને ડિસ્ચાર્જ થયા, 6 દિવસથી રોજ 400થી વધુ કેસ નોંધાયા
અન્ય

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં કુલ 19,119 કેસમાંથી 1190ના મોત અને 13011 દર્દીઓને ડિસ્ચાર્જ થયા, 6 દિવસથી રોજ 400થી વધુ કેસ નોંધાયા

ગઈકાલે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યારસુધીમાં સૌથી વધુ 510 કેસ નોંધાયા છેછેલ્લા 6 દિવસથી અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે દિવ્ય ભાસ્કરJun 06, 2020, ... Read More