બ્રેકીંગ ન્યૂઝ

Category: ગીર સોમનાથ

કોરોના સૌરાષ્ટ્ર LIVE / રાજકોટમાં વધુ 6નાં મોત, નવા 30 પોઝિટિવઃ મોરબી અને સુરેન્દ્રનગરના એક-એક દર્દીના મોત, અન્ય જિલ્લાના 3 પોઝિટિવ
અન્ય

કોરોના સૌરાષ્ટ્ર LIVE / રાજકોટમાં વધુ 6નાં મોત, નવા 30 પોઝિટિવઃ મોરબી અને સુરેન્દ્રનગરના એક-એક દર્દીના મોત, અન્ય જિલ્લાના 3 પોઝિટિવ

જસદણમાં 24 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવદર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની કાર્યવાહી હાથ ધરી દિવ્ય ભાસ્કરJul 09, 2020, 01:06 AM ISTરાજકોટ. રાજ્યના આરોગ્ય કમિશનર ... Read More

મેઘમહેર / રાજ્યમાં 57 તાલુકામાં મેઘરાજા મહેરબાન, સૌરાષ્ટ્રમાં અવિરત મેઘાનું હેત વરસવાનું જારી, ખંભાળિયામાં દોઢ ઈંચ વરસાદ
કચ્છ

મેઘમહેર / રાજ્યમાં 57 તાલુકામાં મેઘરાજા મહેરબાન, સૌરાષ્ટ્રમાં અવિરત મેઘાનું હેત વરસવાનું જારી, ખંભાળિયામાં દોઢ ઈંચ વરસાદ

જામનગરમાં 34 મિમિ, જામજોધપુરમાં 24 મિમિ, લાલપુરમાં 21 મિમિ, ભાણવડ અને પોરબંદરમાં 20-20 મિમિ વરસાદકુતિયાણામાં 17 મિમિ, ઉપલેટામાં 16 મિમિ, વંથલી અને રાણાવાવમાં 13-13 મિમિ ... Read More

મેઘમહેર / સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘો ઓળધોળ; રાજ્યમાં 208 તાલુકામાં વરસાદ, કાલાવડમાં 13 ઈંચ અને પડધરીમાં 7 ઈંચ વરસાદ
અન્ય

મેઘમહેર / સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘો ઓળધોળ; રાજ્યમાં 208 તાલુકામાં વરસાદ, કાલાવડમાં 13 ઈંચ અને પડધરીમાં 7 ઈંચ વરસાદ

રવિવારે દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયા સહિતના તાલુકામાં વાદળ ફાટ્યું હતુંટંકારા અને ખંભાળિયામાં 4 ઈંચ વરસાદ તથા ખંભાળિયા, લાલપુર, જામનગર અને લોધિકામાં 3 ઈંચ વરસાદગીર ગઢડા, હળવદ, ... Read More

કોરોના રાજકોટ LIVE / સ્થિતિ કાબૂ બહાર: માત્ર 2 દિવસમાં કોરોનાના 51 કેસ નવા આવ્યા, ધોરાજીમાં ફેમિલી ક્લસ્ટર
અન્ય

કોરોના રાજકોટ LIVE / સ્થિતિ કાબૂ બહાર: માત્ર 2 દિવસમાં કોરોનાના 51 કેસ નવા આવ્યા, ધોરાજીમાં ફેમિલી ક્લસ્ટર

જૂનાગઢમાં એક જ દિવસમાં 25 નવા કેસ આવ્યાંઅમરેલીના ભાજપ અગ્રણીનું અમદાવાદમાં મોત થયુંરાજકોટમાં શુક્રવારે ફરી એક સાથે 25 કેસ નવા આવ્યાધોરાજીમાં વધુ 7 પોઝિટિવ અને ... Read More

આગાહી / આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની વકી, અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ધોધમાર પડશે
અમદાવાદ

આગાહી / આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની વકી, અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ધોધમાર પડશે

4 અને 5 જુલાઈએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે6થી 8 જુલાઈ દરમિયાન અમદાવાદ, વડોદરા સહિત સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ ... Read More

કોરોના રાજકોટ LIVE / જિલ્લામાં કોરોનાનો વધતો પગપેસારોઃ એક જ દિવસમાં 16 કેસ, ઓછા સેમ્પલ લેવાય છે છતાં કેસ વધ્યા
અમરેલી

કોરોના રાજકોટ LIVE / જિલ્લામાં કોરોનાનો વધતો પગપેસારોઃ એક જ દિવસમાં 16 કેસ, ઓછા સેમ્પલ લેવાય છે છતાં કેસ વધ્યા

રાજકોટ શહેરમાં કુલ કેસની સંખ્યા 159 થઇ, 44 સારવાર હેઠળ, 109 ડિસ્ચાર્જ અને 6ના મોતજિલ્લામાંથી 10 જ્યારે શહેરમાંથી 6, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 262 થઈજામકંડોરણાનું ... Read More

કોરોના રાજકોટ LIVE / ભાવનગરમાં 1 અને ગીર સોમનાથ જિલ્લામાં 1 કેસ પોઝિટિવ, રાજકોટ જિલ્લામાં કુલ 234 કેસ નોંધાયા
ગીર સોમનાથ

કોરોના રાજકોટ LIVE / ભાવનગરમાં 1 અને ગીર સોમનાથ જિલ્લામાં 1 કેસ પોઝિટિવ, રાજકોટ જિલ્લામાં કુલ 234 કેસ નોંધાયા

પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ દિવ્ય ભાસ્કરJun 27, 2020, 09:39 AM ISTભાવનગરમાં આજે એક વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. ઘોઘા સર્કલ ... Read More