બ્રેકીંગ ન્યૂઝ

Category: ભરૂચ

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં 4 દિવસમાં 2755 નવા કેસનો ઉમેરા સામે 1744 દર્દીઓ ડિસ્ચાર્જ થયા, જ્યારે 79 દર્દીના મોત
અન્ય

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં 4 દિવસમાં 2755 નવા કેસનો ઉમેરા સામે 1744 દર્દીઓ ડિસ્ચાર્જ થયા, જ્યારે 79 દર્દીના મોત

દિવ્ય ભાસ્કરJul 05, 2020, 08:15 AM ISTઅમદાવાદ. રાજ્યમાં સતત સાત દિવસ સુધી દરરોજ કોરોનાના 600થી વધુ કેસ નોંધાયા બાદ પહેલીવાર દરરોજ નોંધાતા કેસનો આંકડો 700ને ... Read More

આગાહી / આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની વકી, અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ધોધમાર પડશે
અમદાવાદ

આગાહી / આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની વકી, અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ધોધમાર પડશે

4 અને 5 જુલાઈએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે6થી 8 જુલાઈ દરમિયાન અમદાવાદ, વડોદરા સહિત સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ ... Read More

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં કુલ 32,023 કેસ, 23,248 દર્દી ડિસ્ચાર્જ અને 1,828ના મોત, ત્રણ દિવસથી સતત 600થી વધુ કેસ નોંધાયા
અન્ય

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં કુલ 32,023 કેસ, 23,248 દર્દી ડિસ્ચાર્જ અને 1,828ના મોત, ત્રણ દિવસથી સતત 600થી વધુ કેસ નોંધાયા

ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 626 કેસ, 19 દર્દીના મોત અને 440 દર્દી સાજા થયાપ્રદેશ કોંગ્રેસના અગ્રણી ભરતસિંહ સોલંકીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યોતેમને મોડી સાંજે ... Read More

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં કુલ 29001 પોઝિટિવ કેસ નોંધાયા, 21096 દર્દી ડિસ્ચાર્જ અને 1736ના મોત, અમદાવાદમાં 3 દિવસથી કેસ અને મોત ઘટ્યાં
અન્ય

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં કુલ 29001 પોઝિટિવ કેસ નોંધાયા, 21096 દર્દી ડિસ્ચાર્જ અને 1736ના મોત, અમદાવાદમાં 3 દિવસથી કેસ અને મોત ઘટ્યાં

ગઈકાલે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 572 કેસ નોંધાયા છે, જ્યારે 25 દર્દીના મૃત્યુ થયા છેઘણા સમય બાદ નવા કેસની સરખામણીએ દર્દીઓના ડિસ્ચાર્જ થવાની સંખ્યામાં ... Read More

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં કોરોનાના દર્દીનો રિકવરી રેટ 70%થી વધ્યો, 19,357 દર્દીઓ સાજા, રવિવારે 655 રિકવર થયા
અન્ય

કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં કોરોનાના દર્દીનો રિકવરી રેટ 70%થી વધ્યો, 19,357 દર્દીઓ સાજા, રવિવારે 655 રિકવર થયા

ગુજરાતમાં કોરોનાના કુલ 27,317 દર્દી થયા, 25 નવા મોત સાથે કુલ 1664ના મોતઅમદાવાદમાં 273 નવા દર્દી સાથે કુલ દર્દીનો આંકડો 18,837 થયોરિકવરી રેટ 70%થી વધ્યો, ... Read More

દુર્ઘટના / આમોદ પાસે દરિયામાં બે યુવાનો ડૂબ્યા, યુવાનોની શોધખોળ હાથ ધરાઈ
નેશનલ

દુર્ઘટના / આમોદ પાસે દરિયામાં બે યુવાનો ડૂબ્યા, યુવાનોની શોધખોળ હાથ ધરાઈ

દિવ્ય ભાસ્કરJun 21, 2020, 10:31 PM ISTભરૂચ. ભરૂચના આમોદ તાલુકાના દેનવા ગામ પાસે દરિયામાં ચાંચવેલ ગામના બે યુવાનો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ... Read More

ભરૂચ / ધોળીકુઇ બજાર વિસ્તારમાં ધોળે દિવસે ઘરમાંથી મહિલાએ મોબાઇલની ચોરી કરી, CCTVમાં કેદ
નેશનલ

ભરૂચ / ધોળીકુઇ બજાર વિસ્તારમાં ધોળે દિવસે ઘરમાંથી મહિલાએ મોબાઇલની ચોરી કરી, CCTVમાં કેદ

પરિવારના સભ્યો ઘરમાં જ હતા, છતાં મોબાઇલ લઇને મહિલા છૂમંતર થઇ ગઇ દિવ્ય ભાસ્કરJun 20, 2020, 04:00 PM ISTભરૂચ. ભરૂચના ધોળીકુઇ બજાર વિસ્તારમાં ધોળેદિવસે ઘરમાંથી ... Read More