બ્રેકીંગ ન્યૂઝ

Category: સ્પોર્ટ્સ

પ્રથમ ટેસ્ટ LIVE / મેચ પહેલા રંગભેદ વિરુદ્ધ બધા ખેલાડીઓ સાથે અમ્પાયર પણ ઘૂંટણે બેઠા; ટી બ્રેક: ઇંગ્લેન્ડ 35/1
સ્પોર્ટ્સ

પ્રથમ ટેસ્ટ LIVE / મેચ પહેલા રંગભેદ વિરુદ્ધ બધા ખેલાડીઓ સાથે અમ્પાયર પણ ઘૂંટણે બેઠા; ટી બ્રેક: ઇંગ્લેન્ડ 35/1

ઇંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ લીધી, બેન સ્ટોક્સ દેશને લીડ કરનાર 81મો કેપ્ટન બન્યોવેસ્ટ ઇન્ડીઝ 32 વર્ષથી ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ જીતી શક્યું નથી, છેલ્લે 1988માં વિવિયન ... Read More

ધોનીનો 39મો જન્મદિવસ / બ્રાવોએ ધોની માટે હેલિકોપ્ટર-7 ગીત રિલીઝ કર્યું, પત્ની સાક્ષીએ કહ્યું- એક નવા વર્ષ સાથે તમે વધુ સ્વીટ અને સ્માર્ટ થઈ ગયા
સ્પોર્ટ્સ

ધોનીનો 39મો જન્મદિવસ / બ્રાવોએ ધોની માટે હેલિકોપ્ટર-7 ગીત રિલીઝ કર્યું, પત્ની સાક્ષીએ કહ્યું- એક નવા વર્ષ સાથે તમે વધુ સ્વીટ અને સ્માર્ટ થઈ ગયા

ધોનીને રવિ શાસ્ત્રી, વિરાટ કોહલી સહિત અનેક દિગ્ગજોએ અભિનંદન પાઠવ્યા દિવ્ય ભાસ્કરJul 07, 2020, 04:56 PM ISTભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 7 જુલાઈએ 39 ... Read More

સચિન પર ગાંગુલીનો ખુલાસો / સૌરવે કહ્યું- તેંડુલકર હંમેશા મને જ સ્ટ્રાઈક લેવાનું કહેતો હતો, આના માટે તેની પાસે બે જવાબ તૈયાર હતા
સ્પોર્ટ્સ

સચિન પર ગાંગુલીનો ખુલાસો / સૌરવે કહ્યું- તેંડુલકર હંમેશા મને જ સ્ટ્રાઈક લેવાનું કહેતો હતો, આના માટે તેની પાસે બે જવાબ તૈયાર હતા

તેંડુલકર અને ગાંગુલીએ 176 વનડે ઇનિંગ્સમાં 47.55ની એવરેજથી 8227 રન બનાવ્યા છેગાંગુલીએ કહ્યું, સચિનનું ફોર્મ ખરાબ હોય કે સારું, તે હંમેશા નોન-સ્ટ્રાઈક પર રહેવા માંગતો ... Read More

વિરાટ સામે કાવતરું / BCCIએ કહ્યું, કોહલીને હેરાન કરવા સતત ફરિયાદો થઈ રહી છે, અમે આવા લોકોને સફળ નહિ થવા દઈએ
સ્પોર્ટ્સ

વિરાટ સામે કાવતરું / BCCIએ કહ્યું, કોહલીને હેરાન કરવા સતત ફરિયાદો થઈ રહી છે, અમે આવા લોકોને સફળ નહિ થવા દઈએ

BCCIના એથિક્સ ઓફિસર ડી.કે. જૈનને પત્ર લખીને કોહલીની ફરિયાદ કરી હતીBCCIના એક અધિકારીએ કહ્યું, અમુક લોકો વિરાટ કોહલીને નુકસાન પહોંચાડવા પ્રયત્ન કરી રહ્યા છે દિવ્ય ... Read More

અમેરિકન ટેનિસ સ્ટારની વાપસી / 23 વારની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સેરેના દીકરી ઓલંપિયા સાથે કોર્ટ પર ઉતરી, ઓગસ્ટમાં થનાર યુએસ ઓપનની તૈયારી શરૂ કરી
સ્પોર્ટ્સ

અમેરિકન ટેનિસ સ્ટારની વાપસી / 23 વારની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સેરેના દીકરી ઓલંપિયા સાથે કોર્ટ પર ઉતરી, ઓગસ્ટમાં થનાર યુએસ ઓપનની તૈયારી શરૂ કરી

સેરેના વિલિયમ્સ ફેબ્રુઆરીથી ટેનિસથી દૂર છેસેરેનાએ ત્રણ વર્ષની દીકરી ઓલંપિયા સાથે રમતી વખતે એક ફોટો શેર કર્યો દિવ્ય ભાસ્કરJul 04, 2020, 07:35 PM IST23 વારની ... Read More

ક્રિકેટ / લૉકડાઉન પછી પહેલી ક્રિકેટ ટુર્નામેન્ટ, વિન્ડીઝ ઈંગ્લેન્ડના પ્રવાસે, આઠમીથી ત્રણ ટેસ્ટની સીરિઝ
સ્પોર્ટ્સ

ક્રિકેટ / લૉકડાઉન પછી પહેલી ક્રિકેટ ટુર્નામેન્ટ, વિન્ડીઝ ઈંગ્લેન્ડના પ્રવાસે, આઠમીથી ત્રણ ટેસ્ટની સીરિઝ

દિવ્ય ભાસ્કરJul 03, 2020, 05:27 AM ISTલંડન. કોરોનાને પગલે દુનિયાભરમાં ક્રિકેટ સહિતની સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ રદ કરવાની ફરજ પડી હતી. હવે લૉકડાઉન પછી પહેલીવાર ક્રિકેટ રસિયાઓ ... Read More

ક્રિકેટ ઓસ્ટ્રેલિયામાં ફેરફાર / હવે ઘરેલૂ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં દેશી કૂકાબુરા બોલથી રમશે ખેલાડી, છેલ્લા 4 વર્ષથી ડ્યૂક બોલનો ઉપયોગ થઈ રહ્યો હતો
સ્પોર્ટ્સ

ક્રિકેટ ઓસ્ટ્રેલિયામાં ફેરફાર / હવે ઘરેલૂ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં દેશી કૂકાબુરા બોલથી રમશે ખેલાડી, છેલ્લા 4 વર્ષથી ડ્યૂક બોલનો ઉપયોગ થઈ રહ્યો હતો

બોર્ડે આ નિર્ણય 2020-21ની સીઝન માટે લીધો છે, કૂકાબુરા બેટ્સમેન અને ડ્યૂક બોલરને મદદ કરે છેઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડની કન્ડિશનમાં રમવાની તૈયારી માટે 2016થી ઘરેલૂ ક્રિકેટમાં ડ્યૂકનો ... Read More