બ્રેકીંગ ન્યૂઝ

School Complaint

2020/21 કોરોના બીમારી માં ગુજરાત ની દરેક સ્કૂલો ફક્ત ટ્યૂશન ફીસ લઇ શકે.. CBSE બોર્ડ,  ICSE બોર્ડ અથવા બીજા બોર્ડ માર્ચ માં ચાલુ થાય છે. જેનું એડમિશન ની પ્રક્રિયા ઑગસ્ટ થી ફેબ્રુઆરી માં થઇ ગયી છે. જેમાં બધી સ્કૂલો દ્વારા અલગ.. અલગ મથાળા હેઠળ ફીસ લઇ લીધી છે.. તે કાયદેસર બધી સ્કૂલો એ પાછી આપવી પડે.. આવી સ્કૂલો ની માહિતી આપ સ્કૂલ કોમ્પ્લેઇન માં ભરી આપ સપોર્ટ કરશો. તો આ બાબતે લીગલ કરી. ફીસ પાછી અપાવવા મારી સંસ્થા આવી કોરોના મહામારી માં આપની ફેમિલી ના બજેટ માં મદદ રૂપ થશે. નીચેનું ફોર્મ ભરી આપ ફીસ ને લગતી માહિતી ના ફોટા મોકલશો…

વાલી નું નામ* (Required)

સ્કૂલનું નામ

મોબાઇલ નંબર (Required)

ઇમેઇલ* (Required)

સિટી નું નામ* (Required)

એક કે તેથી વધુ ફાઈલ અપલોડ કરો (Image / PDF)

Upload Fee Receipt - ફી ભર્યા ની રશીદ* (Required)

Other Receipt - અન્ય રશીદ 1

Other Attachment - અન્ય રશીદ 2