બ્રેકીંગ ન્યૂઝ

ગુજરાત ના વાલીઓ નો અવાજ

ગુજરાત ના દરેક વાલીઓ આ મહા સર્વે ફોર્મ ભરે… સરકાર સુધી વાલીઓ નો અવાજ જાય.

વાલી નું નામ* (Required)

સ્કૂલનું નામ

મોબાઇલ નંબર (Required)

ઇમેઇલ* (Required)

સિટી નું નામ* (Required)

1. BJP સરકાર દ્વારા એજ્યુકેશન સેસ ના નામે દર વર્ષે કરોડો રૂપિયા દરેક પ્રોડક્ટ ઉપર વાલીઓ પાસે થી વસુલવામાં આવે છે. આ એજ્યુકેશન સેસ ની રકમ માંથી 6 મહિના ની ફીસ માફ થવી જોઈએ?
YesNo

2. સ્કૂલો દ્વારા આપ ના બાળકો ની નોટબૂક & સ્કૂલ ડ્રેસ માટે કોઈ પર્ટિક્યુલર શોપ નું નામ આપી દબાણ કરવામાં આવે છે?
YesNo

3. ગુજરાત માં સરકારી સ્કૂલો હાઈફાઈ અને ફુલ ફેસિલિટી વાળી હોય તો આપ સરકારી સ્કૂલ માં આપના બાળકો ને અભ્યાંસ કરાવશો?
YesNo

4. ગુજરાત ની સ્કૂલો ની ફી કેટલા મહિના ની માફ થવી જોઈએ

5. આપણા બાળકો ના સ્વાસ્થ્ય ની ચિંતા હોવાથી કયા Std 1વર્ષ નું માસ પ્રમોશન આપવું જોઈએ
Pri Primery જેવીકે Nursary, KgSTD 1 to 8STD 9 to 12

6. કોરોના મહામારી ના કારણે 3મહિના ની ટ્રાન્સપોર્ટ ફી ફૂડ ફી માફી કરવી જોઈએ
YesNo

7. કોરોના મહામારી માં અમુક સ્કૂલો દ્વારા અગાઉ લીધેલ કોસન મની.. વન ટાઈમ એડમિશન ફી આપણા દુઃખ ના ટાઈમે પાછી મળવી જોઈયે
YesNo

8. કોરોના મહામારી માં Frc દ્વારા મંજુર કરેલ ફીસ કરતા વધુ લીધેલ અમુક વર્ષો ની ફીસ આ સંજોગો માં તાત્કાલિક વાલીઓ ને બાદ મળવી જોઈએ
YesNo

9. BJP સરકાર દ્વારા ખાનગી સ્કૂલો જેવી ઇંગ્લિશ મીડીયમ સ્કૂલો ગુજરાત ના દરેક એરિયા પ્રમાણે તાત્કાલિક બનાવી જોઈએ. આપણા દરેક પાસે એજ્યુકેશન સેસ તેમજ એજ્યુકેશન ગ્રાન્ટ નવી સ્કૂલો બનાવા માટેજ વાપરવી જોઈએ. બીજા તાયફાવો ઉત્સવો બંધ કરવા જોઈએ
YesNo

10. રાઈટ ટુ એજ્યુકેશન 1ધોરણ ના ફોર્મ તાત્કાલિક બહાર પાડવા જોઇએ
YesNo

11. કોરોના મહામારી જેવી ગંભીર બીમારીમાં રાઈટ ટુ એજ્યુકેશન 1ધોરણ ના કાયદા માં ફેરફાર કરી.. 2021 /2022 માં એડમિશન આપવા જોઈયે.. 2020/21 માં સરકાર રાઈટ ટુ એજ્યુકેશન માટે હજુ સુધી કોઈ નિર્ણય નથી લીધો.. આવી ગંભીર બીમારી માં આપણા બાળકો 1 વર્ષ ની રાહ જોશે
YesNo

12. એક કે બે કલાક ઓનલાઇન એજ્યુકેશન માટે ફીસ હોવી જોઈએ?
YesNo

13. FRC એ મંજુર કરેલ ફીસ કરતા વધુ ફીસ લેતી, ડોનેશન કોસન મની લેતી સ્કૂલો સામે IPC કલમ મુજબ છેતરપિંડી ચીટિંગ ની ફરિયાદ થવી જોઈએ?
YesNo

14. એજ્યુકેશન ના મથાળા હેઠળ મફત ના ભાવે સરકારી જમીન લીધી હોય. અને એજ્યુકેશન ના કાયદા નો અમલ ન કરતી સ્કૂલો ની જમીન સરકારે પાછી લેવી જોઈએ?
YesNo

15. ગુજરાત નું એજ્યુકેશન સુધારવા માટે તમારા સલાહ સૂચનો લખો: